Raksha Bandhan SMS Quotes Wishes Messages in Gujarati
Raksha Bandhan Wishes in Gujarati |
ભાવ-સ્નેહનું સતત સર્જન, અદકેરું બંધન, રક્ષાબંધન. રેશમનો તાર, એક અનોખો સાર, ભીંજાય એમાં આખો સંસાર. |
ભાઈ ભાઈ તમારું તો નામ છે દરેક શેરીઓ માં દરેક છોકરી ના દિલ માં તમારા માટે પ્રેમ છે આકોઈ ચમત્કાર નથી સમયજ કૈક એવો છે કારણકે થોડાક જ દિવસો બાદ રક્ષા બંધન છે |
મારી વહાલી બેહન ભલે હું તારાથી દુરછું પણ હમેશા તારા માટે નો મારો વહાલ અંને પ્રેમ ઈજ છે તને રક્ષા બંધન ના ખુબજ અભીનંદન |
જો તમને અજાણ્યું પાર્સલ મળે તો એને ના ખોલતા એમાં રાખડી હોઈ સકે છે તમારી થોડી બેદરકારી તમને ભાઈ બનાવી સકે છ |
No comments:
Post a Comment